સતરંગ ડેરીમાં દૂધનું ફેટ માપન | ચોકસાઈ, પારદર્શિતા અને યોગ્ય ભાવ
અમારા વોટ્સેપ ગ્રૂપમાં જોડાવા અહી ક્લિક કરો. 🥛 સતરંગ ડેરીમાં ફેટ માપવામાં પારદર્શિતા અને ચોકસાઈ સતરંગ ડેરી, સરવા ખાતે પશુપાલકો પાસેથી દૂધ ખરીદતી વખતે દૂધના ફેટના માપન અને યોગ્ય ચુકવણીને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અમારો પ્રયત્ન માત્ર દૂધ એકત્ર કરવાનો નથી, પરંતુ ખેડૂત અને ડેરી વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને પ્રામાણિકતા જળવાઈ રહે તેવો … Read more